બે ગ્રહો સમાન ધનતાં પરંતુ જુદી જુદી ત્રિજ્યો ધરાવે છે તો ગુરુત્વપ્રવેગ એ ....
બંને ગ્રહ પર સમાન હશે.
નાના ગ્રહ પર વધારે હશે
મોટા ગ્રહ પર વધારે હશે
ગ્રહના સૂર્યથી અંતર પર આધારિત છે.
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
કોઈ ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા બમણા છે તો આ ગ્રહ માટે ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતા કેટલો થશે ?
એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{10}$ (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.