કોઈ ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા બમણા છે તો આ ગ્રહ માટે ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતા કેટલો થશે ?
ગ્રહ માટે $g_p$$=\frac{ GM _{p}}{ R _{p}^{2}}$
$g_p$$=\frac{ G \left(2 M _{e}\right)}{4 R _{e}^{2}}$
$=\frac{1}{2}\left(\frac{ GM _{e}}{ R _{e}^{2}}\right)$
$\therefore g_p$$=\frac{g}{2}$
પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. તેને પૃથ્વીની સપાટીથી $R$ (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ $x T$ થાય છ. તો $x$ નું મૂલ્ય $..........$ થશે.
જો પૃથ્વીના પરિભ્રમણનો વેગ વધે તો વિષુવવૃત પાસે પદાર્થનું વજન
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?
વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.
કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.