આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ${{\rm{I}}_1}$ અને ${{\rm{I}}_2}$ વિધુતપ્રવાહધારિત બે તાર ગોઠવાય છે. ${{\rm{I}}_1}$ પ્રવાહધારિત તાર ${\rm{x}}$ - અક્ષ પર છે, ${{\rm{I}}_2}$ પ્રવાહધારિત તાર $\mathrm{y}$ - અક્ષાને સમાંતર છે. જેના યામ ${\rm{x = 0}}$ અને ${\rm{z = d}}$ છે, તો બિંદુ ${{\rm{O}}_2}$ પર ${\rm{x}}$ - અક્ષ પરના તારના કારણે લાગતું બળ શોધો.

900-174

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બાયો-સાવરના નિયમ પ્રમાણે $I \overrightarrow{d l} \times \vec{r}$ ની દિશા ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ ને સમાંતર હોય છે અને $I \overrightarrow{d l}$ પ્રવાહની દિશામાં હોય છે.

$I _{1}$ પ્રવાહધારિત તારના કારણે $O _{2}$ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B } I \overrightarrow{d l} \times \vec{r}$ ને અથવા $\hat{i} \times \hat{k}$ ને સમાંતર હશે. (કારણ કે)

$I$ $\overrightarrow{d l} x$ અક્ષની દિશામાં છે. $\vec{r}$ $z-$અક્ષની દિશામાં છે તેથી $\overrightarrow{ B }$ ની દિશા $\hat{i} \times \hat{k}$ ની દિશામાં લઈ શકાય.

પરંતુ, $\hat{i} \times \hat{k}=-\hat{j}$ આમ, $\overrightarrow{ B }$ એ - $y$ દિશામાં છે.

$O _{2}$ પાસે $I _{2}$ પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ,

 $\overrightarrow{F} =  \overrightarrow{I l} \times \vec{B}$

$F = I l \times B$

$= I _{2} l(\hat{j}) \times B (-\hat{j})$

$=0$ મળે.

Similar Questions

બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ ના પ્રવાહનું  વહન કરે છે અને તે એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?$\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI $ એકમમાં)

  • [NEET 2022]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$

  • [JEE MAIN 2022]

વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો. 

કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ જણાવો.

વિદ્યુતપ્રવાહધારિત તારને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ જણાવો .