કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ જણાવો.
$R$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ પ્રવાહધારીત એક ચોરસ લૂપને $I_1$ સ્થાયી પ્રવાહ પસાર કરતાં લાંબા વાહકની નજીક સમક્ષિતિજ સમતલમાં મુકેલ છે. તો લૂપ શું અનુભવે?
$80\,cm $ લંબાઇ અને $3 \,cm $ ત્રિજયા ધરાવતા સોલેનોઇડમાં $10 \,A$ પ્રવાહ પસાર કરતાં ચુંબકીયક્ષેત્ર $(B = 0.2\,T)$ ઉત્પન્ન થાય છે.તો સોલેનોઇડના તારની લંબાઇ કેટલી થાય?
$50\,cm$ લંબાઈના એક તાર $X$ને અને $2\; A$ પ્રવાહ ધરાવતા $5\,m$ લાંબા તાર $Y$ ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં $3\; A$ પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર $5\,cm$ અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. $Y$ તાર ઉપર લાગતું બળ $..........$ હશે.
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.