$2 \lambda$ અને $3 \lambda$ જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે અનંત લંબાઈના પાતળા સીધા તાર એકબીજાથી $R$ અંતરે સમાંતર રાખેલા છે. તેમની વચ્ચેના મધ્યબિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $\frac{\lambda}{2 \pi \varepsilon_0 R}$
  • B
    $\frac{\lambda}{\pi \varepsilon_0 R}$
  • C
    $\frac{5 \lambda}{\pi \varepsilon_0 R}$
  • D
    $\frac{2 \lambda}{3 \pi \varepsilon_0 R}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળા $A$ પર $Q$ વિદ્યુતભાર છે. ગોળા $A$ ના કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુ $B$ પર વિદ્યુતક્ષેત્ર $E$ છે. હવે,$2R$ ત્રિજ્યા અને $-2Q$ વિદ્યુતભાર ધરાવતો બીજો ગોળો $B$ પર મૂકવામાં આવે છે. બંને ગોળાઓને કારણે $A$ અને $B$ ની વચ્ચેના મધ્યબિંદુ પર કુલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

ધન વિદ્યુતભારોના સમૂહને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ બાજુવાળા એક સખત ચોરસ ફ્રેમના ચાર ખૂણાઓ પર સમાન મૂલ્ય $(Q)$ ના ચાર બિંદુવત ધન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ફ્રેમનું સમતલ $Z$-અક્ષને લંબ છે. જો એક ઋણ બિંદુવત વિદ્યુતભાર $(-q)$ ને ફ્રેમના કેન્દ્રથી $Z$-અક્ષ પર થોડા અંતરે $z$ $(z < < L)$ મૂકવામાં આવે, તો:

$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી $r$ અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

બે વિદ્યુતભારો $Q$ અને $-3Q$ ને અમુક અંતર $x$ પર મૂકવામાં આવ્યા છે. જો $-3Q$ વિદ્યુતભારને કારણે $Q$ ના સ્થાન પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $Q$ વિદ્યુતભારને કારણે $-3Q$ ના સ્થાન પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo