$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર ...... હશે.
$KQ/r$
$KQ/r^2$
$\frac{{KQ}}{{{r^3}}}\,{({r^2}\, - \,\,{R^2})^{1/2}}$
$KQr/R^3$
વાહક ગોળ કે જે $Q$ જેટલો વિદ્યુતભારિત થયેલો છે અને તેની ત્રિજ્યા $R$ હોય તેવા ગોળાની અંદરની બાજુએ આવેલા કેન્દ્રથી $X$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ....... છે.
$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?
અને ધરાવતા કેપેસિટરને અનુક્રમે $300\ V$ અને $500\ V$ ચાર્જ કરેલ છે.બંનેને સમાંતરામં જોડતાં ગુમાવેલી ઊર્જા
પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25\, \mu \,F $ ધરાવતા દરેક ચાર કેપેસિટરોને જોડેલા છે, વોલ્ટમીટર $ 200\ V $ નોધે છે. તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધો.