ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [JEE MAIN 2023]
  • A

    કોઈ બિંદુ આગળ તંત્રનું પરિણામી સ્થિતિમાન શૂન્ય ના હોઈ શકે પરંતુ પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોઈ શકે છે.

  • B

    કોઈ બિંદુ આગળ તંત્રનું પરિણામી સ્થિતિમાન શૂન્ય ના હોઈ શકે પરંતુ પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોઈ ના શકે છે.

  • C

    કોઈ બિંદુ આગળ પરિણામી સ્થિતિમાન અને પરિણામી વિદ્યુતક્ષેત્ર બંને શૂન્ય હોઈ શકે છે.

  • D

    કોઈ બિંદુ આગળ પરિણામી સ્થિતિમાન અને પરિણામી વિદ્યુતક્ષેત્ર બંને શૂન્ય હોઈ શકે નહિ.

Similar Questions

બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના  બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?

$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે $P$ બિંદુ આગળ વિદ્યુત શાસ્ત્રનું વિદ્યુત સ્થિતિમાન ........ છે.

એક પોલો ધાતુનો ગોળો $3.2 \times  10^{-19}\ C$ વિદ્યુતભાર થઈ વિદ્યુતભારીત કરેલો છે. જો ગોળાની ત્રિજ્યા $10\,cm$ હોય તો તેના કેન્દ્રથી $4\, cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ........ હશે.

બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.

ઊગમબિંદુ આગળ આપેલ વિદ્યુતભારના વિતરણ માટે સ્થિતિમાન શોધો.