બે પરિવાર $A$ અને $B$ માં બાળકોની સંખ્યા સમાન છે . જો $3$ ટિકિટને બંને પરિવારના બાળકોને આપવાની છે કે જેથી કોઈ બાળક પાસે એક કરતાં વધારે ટિકિટ ન આવે અને જો બધીજ ટિકિટ $B$ પરિવારના બાળકો ને મળે તેની સંભાવના $\frac {1}{12}$ હોય તે બંને પરિવારમાં બાળકોની સંખ્યા મેળવો ?
$4$
$6$
$3$
$5$
જો ગણ $\{1, 2, 3, ......, 1000\}$ માંથી કોઇ પણ બે સંખ્યાઓ $x$ $\&$ $y$ પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો $|x^4 - y^4|$ ને $5$ વડે ભાગી શકાય તેેેેેની સંંભાવનાા મેેળવો
$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?
જો એક વ્યક્તિ $3$ પાસા નાખે, તો અંકોનો સરવાળો ચોક્કસ $15$ મળવાની સંભાવના કેટલી થાય ?
જો એક પાસાને $7$ વાર નાખવામાં આવે, તો ચોક્કસ $5$ એ $4$ વાર મળવાની સંભાવના કેટલી થાય ?
$3 ,3,4,4,4,5,5$ અંકોનો ઉપયોગ કરી સાત આંકડાની સંખ્યા બનાવવામાં આવે છે. તે આ રીતે રચાયેલ સંખ્યા $2$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.