જો એક વ્યક્તિ $3$ પાસા નાખે, તો અંકોનો સરવાળો ચોક્કસ $15$ મળવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $5/72$

  • B

    $5/108$

  • C

    $5/3$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?

ગંજી પત્તાની રમતમાં, કોઈ ચોક્કસ ખેલાડી વડે $13$ પત્તામાંથી ચાર રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?

બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ન હોય ? 

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

બે પરિવાર  $A$ અને $B$ માં  બાળકોની સંખ્યા સમાન છે . જો $3$ ટિકિટને બંને પરિવારના બાળકોને આપવાની છે કે જેથી કોઈ બાળક પાસે એક કરતાં વધારે ટિકિટ ન આવે અને જો બધીજ ટિકિટ $B$ પરિવારના બાળકો ને મળે તેની સંભાવના $\frac {1}{12}$ હોય તે બંને પરિવારમાં બાળકોની સંખ્યા મેળવો ?

  • [JEE MAIN 2018]