$3 ,3,4,4,4,5,5$ અંકોનો ઉપયોગ કરી સાત આંકડાની સંખ્યા બનાવવામાં આવે છે. તે આ રીતે રચાયેલ સંખ્યા $2$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{6}{7}$

  • B

    $\frac{1}{7}$

  • C

    $\frac{3}{7}$

  • D

    $\frac{4}{7}$

Similar Questions

જો એક સમતોલ પાસાને $20$ વખત ફેંકવામા આવે તો $10^{th}$ વખત ફેંકવામા આવે ત્યારે ચોથી વખત છ દેખાય તેની સંભાવના મેળવો. 

એક ઓરડામાં $10$ બલ્બ છે. તે પૈકી $4$ ખરાબ છે. કોઈપણ ત્રણ સ્વીચ દબાવતા ઓરડો પ્રકાશિત થવાની સંભાવના કેટલી થાય $?$ (દરેક બલ્બ સ્વત્રાંત સ્વિચની મદદથી સારું બંધ થાય સકે છે )

એક બેગમા ભિન્ન $5$ લાલ, $4$ લીલા અને $3$ કાળા રંગના દડા છે જો એક પછી એક એમ પુનરાવર્તન સિવાય દડા પસંદ કરવામા આવે તો ચોથી વખત લાલ રંગનો દડો આવે તેની સંભાવના મેળવો

એક થેલામાં બે દડા છે જેમાંથી એક સફેદ અને એક કાળો છે. જો થેલામાં એક સફેદ દડો મૂકવામાં આવે છે અને પછી એક દડાની યાર્દચ્છિક પસંદગી કરવામાં આવે છે તો તે સફેદ હોય તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2012]

એક પેટીમાં $10$ લાલ, $20$ ભૂરી અને $30$ લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી $5$ લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો ) ઓછામાં ઓછી એક લખોટી લીલી  હોય તેની સંભાવના કેટલી ?