$P$ અને $Q$ ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે $P$ ગુચળામાંથી $3\, A$ પ્રવાહ પસાર થાય ત્યારે $Q$ ગુચળામાંથી $10^{-3}\, Wb$ ચુંબકીય ફ્લક્સ પસાર થાય.$Q$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે $P$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને $Q$ ગુચળામાંથી $2\, A$ પ્રવાહ પસાર થતો હોય ત્યારે $P$ ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?
$6.67 \times {10^{ - 3}}\,Wb$
$6.67 \times {10^{ - 4}}\,Wb$
$3.67 \times {10^{ - 4}}\,Wb$
$3.67 \times {10^{ - 3}}\,Wb$
અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર એકબીજાની નજીક રાખેલાં ગૂંચળા માટે મેળવો. આ વાક્ય સમજાવો
$l$ બાજુવાળી ચોરસ લૂપને $L (L > l)$ બાજુવાળી મોટી ચોરસ લૂપને સમકેન્દ્રીય રીતે મૂકેલ છે,તો બંને વચ્ચે અનોન્યપ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?
$2\,mH$ અને $8\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં બે ગૂંચળાઓ એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલાં છે કે જેથી એક ગૂંચળાનું ફ્લકસ બીજા ગૂંચળા સાથે સંપૂર્ણપણે સંકળાય છે. આ બે ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ......... $ mH$ હશે.
એક ગૂંચળામાં પ્રવાહના ફેરફાર $0.01\,A$ કરતા બીજા ગૂંચળાના ફ્લકસમા ફેરફાર $2 \times {10^{ - 2}}\,Wb$ થાય તો અનોન્ય પ્રેરકત્વ ......$henry$
જ્યારે $R$ ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને $L$ પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે $(L \gg R)$ તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.