સમાન પૃષ્ઠ ઘનતા $\sigma_{+}$ અને $\sigma_{-}$ ધરાવતી બે વિદ્યુતભારીત પાતળી અનંત સમતલ શીટ્સ,જ્યાં $\left|\sigma_{+}\right|>\left|\sigma_{-}\right|$ છે,તે કાટખૂણે છેદે છે. નીચેનામાંથી કયું આ સિસ્ટમ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q$,$2q$,$3q$ અને $4q$ વિદ્યુતભારોને એક ચોરસના $A$,$B$,$C$ અને $D$ ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ તરફ હશે?

ચોક્કસ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = (\frac{A}{x^2} \hat{i} + \frac{B}{y^3} \hat{j})$ દ્વારા આપવામાં આવે છે. $A$ અને $B$ ના $SI$ એકમો શું છે?

$n$ વિદ્યુતભારોના તંત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સમીકરણ લખો.

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી વિદ્યુતભારીત કરવામાં આવે છે. તેમની સપાટીની નજીક વિદ્યુતક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

એક ધન વીજભાર $q$ ને ધન વીજભારિત ગોળામાં બનાવેલી ગોળાકાર પોલાણમાં મૂકવામાં આવે છે. ગોળા અને પોલાણના કેન્દ્રો એક નાનું અંતર $\vec{l}$ જેટલા સ્થાનાંતરિત થયેલા છે. વીજભાર $q$ પર લાગતું બળ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo