આકૃતિમાં $q_1$ અને $q_2$ બે વિદ્યુતભારને કારણે વિદ્યુતક્ષેત્રરેખા દર્શાવે છે. બે વિદ્યુતભારની સંજ્ઞા કેવી હશે?

815-1106

  • [AIPMT 1994]
  • A

    $q_1$ ઘન વિદ્યુતભાર અને $q_2$ ૠણ વિદ્યુતભાર હોય

  • B

    $q_1$ અને $q_2$ ૠણ વિદ્યુતભાર હોય

  • C

    $q_1$ ૠણ વિદ્યુતભાર અને $q_2$ ઘન વિદ્યુતભાર હોય

  • D

    $q_1$ અને $q_2$ ઘન વિદ્યુતભાર હોય

Similar Questions

બે વીજભારો $5 Q$ અને $-2 Q$ અનુક્રમે બિંદુ $(3 a, 0)$ અને $(-5 a, 0)$ પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને $4 a$ ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.

  • [JEE MAIN 2024]

$\alpha $ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકેલો છે તેના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ............ થાય 

  • [AIIMS 2001]

ગૉસનો નિયમ લખો અને તેનું સૂત્ર આપો.

$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,

$(i)$ $\mathrm{A}$ ઘનના એક ખૂણા પર

$(ii)$ ઘનની ધારના મધ્યબિંદુ $\mathrm{B}$ પર

મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો 

ધાતુના ગોળાને વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં વિદ્યુતક્ષેત્ર રેખા કેવી દેખાય?