અસમાન દળ ધરાવતા બે પદાર્થો એક જ દિશામાં સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે. બંને પદાર્થોને સમાન ગતિ અવરોધક બળના મૂલ્ય વડે સ્થિર કરવામાં આવે છે. તો તેઓ સ્થિર થતાં પહેલાં કેટલાં અંતર સુધી ગતિ કરશે તેની સરખામણી કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્યઉર્જા પ્રમેય અનુસાર $W =\Delta K$ પણ બંને પદાર્થો સમાન ગતિઉર્જા સાથે ગતિ કરીને સ્થિર થાય છે તેથી બંને માટે $\Delta K$ સમાન તેથી કાર્ય પણ સમાન.

ગતિઊર્જામાં ફેરફાર = અવરોધક બળ વડે થતું કાર્ય

પદાર્થની ગતિઊર્જા = અવરોધક બળ $x$ સ્થાનાંતર અને પદાર્થની ગતિઉર્જા અને અવરોધક બળ સમાન હોવાથી અને બંનેના સ્થાનાંતર પણ સમાન હોય તેથી બંને સમાન અંતર કાપીને સ્થિર થશે.

Similar Questions

$2\,m$ ઊંચેથી કોઈ પદાર્થ મુક્તપતન પામીને જમીન પર આવે ત્યારે તેની ઝડપ શોધો. ($g = 10\, ms^{-2}$ લો.) 

જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા .........  $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2007]

$20\,g$ ગોળી $20\,cm$ જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ $1\,ms^{-1}$ છે, જો બ્લોક $2.5 \times 10^{-2}\,N,$ જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. $\mathrm{ms}^{-1}$ થાય?

  • [JEE MAIN 2019]

એક અચળ $F$ ની અસર હેઠળ સ્થિર અવસ્થાથી શરૂ કરી $m$ દળે એક નિયત અંતર $d$ કાપવા દરમિયાન શરૂ થઈને $l$ જેટલું નિશ્ચિત અંતર કાપવા દરમિયાન $m$ દળે મેળવેલી ગતિ ઉર્જા 

આકૃતિમાં ગતિમાન કણ માટે ઘર્ષણબળ વિરુદ્ધ સ્થાનાંતર નો આલેખ દર્શાવેલો છે. $s = 0$ થી $20\, m$ સુધી ની ગતિ દરમ્યાન ગતિઉર્જામાં થયેલ ઘટાડો કેટલા .....$J$ હશે?