બે વિમાન $ I $ અને $ II$  એ ર્ટાગેટ પર બોમ્બ નાખવાના છે. વિમાન $ I$ અને $ II $ ની ર્ટાગેટ પર બોમ્બ લાગે તેની સંભાવના અનુક્રમે $0.3$  અને $0.2 $ છે. બીજુ વિમાન તોજ બોમ્બ ફેકંશે જો પહેલુ વિમાન ચુકી જશે, તો ર્ટાગેટને બીજા વિમાન વડે બોમ્બ લાગે તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2007]
  • A

    $0.2$

  • B

    $0.7$

  • C

    $0.14$

  • D

    $0.32$

Similar Questions

ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના $E$ 'ત્રણ છાપ અથવા ત્રણ કાંટા', ઘટના $F$ 'ઓછામાં ઓછી બે છાપ' અને ઘટના $G$ 'વધુમાં વધુ બે છાપ.' મળે તેમ દર્શાવે છે. જોડ $(E, F), (E, G)$ અને $(F, G)$ પૈકી કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ ઘટનાઓની જોડ છે ? કઈ ઘટનાઓની જોડ અવલંબી છે ? 

જો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે ઘટનાઓ $E$ અને $F'$ પણ નિરપેક્ષ છે.

નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો : 

$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P (A \cup B)$
$0.5$ $0.35$ .........  $0.7$

વિર્ધાર્થીંને  પ્રથમ, દ્વિતીય કે તૃત્તીય ગ્રેડમાં પાસ થાય કે ઘટનાઓ $A, B$ અને $C$ ની સંભાવનાઓ અનક્રમે $1/10, 3/5$ અને $1/4$ હોય, તો તે નાપાસ (ચોથા ગ્રેડ) થાય તેની સંભાવના ……. છે.

રમવાની $52$ પત્તાંની થોકડીમાંથી બે પત્તાં યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. બંને પત્તાં કાળા રંગનાં હોય તેની સંભાવના શોધો.