ટર્નસ સિન્ડ્રોમ એ ......... રંગસૂત્રની ગેરહાજરી ના લીધ થાય છે.

  • A

    એક દેહીક રંગસૂત્ર

  • B

    એક $ X$ રંગસૂત્ર

  • C

    $Y$ રંગસૂત્ર

  • D

    $X$ રંગસૂત્રની જોડ

Similar Questions

નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરમાં વ્યક્તિ $47$ રંગસૂત્રો ધરાવે છે?

તિરાડવાળી જીભ, ટુંકુ કદ, શારીરીક કે માનસીક મંદતા એ કઈ ખામીની લાક્ષણિકતામાં જોવા મળે છે?

યોગ્ય રીતે જોડો. (માહિતી અને કાર્યને અનુરૂપ) 

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ $(2n-1)$ $(i)$  સામાન્ય માદાનું નિર્માણ કરે
$(Q)$ $Hb ^{ h } Hb ^{ h }$ $(ii)$ એકકીય નર તૈયાર કરે
$(R)$ $23AA+XX$

$(iii)$ ટર્નસ સિન્ડ્રોમ નિર્માણ કરે

$(S)$ $(X+ O)$ $(iv)$ સીકલસેલ એનીમીયા રોગ પ્રેરે 
  $(v)$ હિમોફિલીયા રોગ પ્રેરે 
  $(vi)$ કલાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ દર્શાવે

ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?

  • [AIPMT 1992]

ડાઉન સિન્ડ્રોમ એ રંગસૂત્રની $21$ મી જોડમાં એક વધારે રંગસૂત્રને કારણે થાય છે. ખામીયુક્ત માતા અને સામાન્ય પિતાની કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે?

  • [AIPMT 2003]