ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
વ્યતિકરણ
સંલગ્નતા
જાતિ સાથે સંકળાયેલ આનુંવંશિકતા
રંગસૂત્રોનું છૂટા ન પડવાની ઘટના
દેહધાર્મિક, સાયકોમોટર અને મેન્ડલ ડેવલપમેન્ટ એ ક્યાં વ્યક્તિમાં મંદ હોય છે?
ડાઉન્સ સિન્ડ્રોમ નર બાળકમાં જાતિ-ભેટ મળેલ જાતિ કઈ હશે?
કઈ રંગસુત્રની જોડમાં ટ્રાયસોમી થતા ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે?
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું ? તેનું કારણ સમજાવો.