યોગ્ય રીતે જોડો. (માહિતી અને કાર્યને અનુરૂપ)
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ $(2n-1)$ | $(i)$ સામાન્ય માદાનું નિર્માણ કરે |
$(Q)$ $Hb ^{ h } Hb ^{ h }$ | $(ii)$ એકકીય નર તૈયાર કરે |
$(R)$ $23AA+XX$ |
$(iii)$ ટર્નસ સિન્ડ્રોમ નિર્માણ કરે |
$(S)$ $(X+ O)$ | $(iv)$ સીકલસેલ એનીમીયા રોગ પ્રેરે |
$(v)$ હિમોફિલીયા રોગ પ્રેરે | |
$(vi)$ કલાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ દર્શાવે |
$P - ii, Q - iv, R- iii, S-v$
$P -ii, Q-v, R-i, S - ii$
$P - iii, Q-v, R-i, S - ii$
$P - vi, - iv, R -i, S -ii$
ડાઉન સિન્ડ્રોમ એ રંગસૂત્રની $21$ મી જોડમાં એક વધારે રંગસૂત્રને કારણે થાય છે. ખામીયુક્ત માતા અને સામાન્ય પિતાની કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે?
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...
ડાઉન સિન્ડ્રોમ માટે ખોટુ વિધાન પસંદ કરો.
કઈ ખામીથી સજીવ લિંગી દ્રષ્ટિએ વંધ્ય બનતો નથી?
ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે?
$A$. આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી $(1866)$.
$B$. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે.
$C$. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે.
$D$. શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે.
$E$. આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો :