નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરમાં વ્યક્તિ $47$ રંગસૂત્રો ધરાવે છે?
ટર્નર્સ સિન્ડ્રોમ
ક્લીન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
ડાઉન સિન્ડ્રોમ
$(b)$ અને $(c)$ બંને
ક્યા રોગમાં $XXY$ કેરિયોટાઈપ જોવા મળે છે?
લિંગી રંગસૂત્રની અનિયમિતતાથી જોવા મળતી ઊણપોના ઉદાહરણ આપી ટૂંકમાં વર્ણવો.
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વનસ્પતિમાં સામાન્ય છે?
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...