રોટરને $100\, rad\, s^{-1}$ ની સમાન કોણીય ઝડપે જાળવી રાખવા માટે,એન્જિને $100\, Nm$ ટોર્ક ટ્રાન્સમિટ કરવાની જરૂર છે. એન્જિનનો પાવર કેટલો હશે?

  • A
    $10\, kW$
  • B
    $100\, kW$
  • C
    $10\, mW$
  • D
    $100\, mW$

Explore More

Similar Questions

ચાકગતિ કરતા કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો.

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો સમક્ષિતિજ સમતલમાં એક છેડેથી શિરોલંબ અક્ષ પર મિજાગરા (hinged) વડે રાખેલ છે. મિજાગરાવાળા છેડેથી $\frac{5L}{6}$ અંતરે $F = \frac{Mg}{2}$ જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. તો સળિયાનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક પદાર્થનો કોણીય વેગ $1.5 \ s$ ના સમયમાં $6 \ rad \ s^{-1}$ થી બદલાઈને $21 \ rad \ s^{-1}$ થાય છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $100 \ g \ m^2$ હોય,તો પદાર્થના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો દર કેટલો હશે ($N \ m$ માં)?

કોણીય વેગમાનના ફેરફારનો સમયદર શું દર્શાવે છે?

એક નિશ્ચિત અક્ષની આસપાસ ફરતા દ્રઢ પદાર્થ પરના બિંદુના કોણીય પ્રવેગ $\alpha$ નો સમય $t$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સળિયાના પરિભ્રમણની દિશા કઈ છે? (ઘડિયાળના કાંટાની દિશાને ઋણ ગણો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo