દોલનો કરતી દોરીની આવૃત્તિ $\nu = \frac{p}{{2l}}{\left[ {\frac{F}{m}} \right]^{1/2}}$ છે,જયાં $p$ દોરીમાં ગાળાની સંખ્યા અને $l$ લંબાઇ છે.તો $m$ નું પારિમાણીક સૂત્ર શું થાય?
જો ઝડપ $(V)$, પ્રવેગ $(A)$ અને બળ $(F)$ ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?
જો ભૌતિક રાશિ ત્રણ રાશિઓ પર આધાર રાખે છે, અને તેમાંના બે પારિમાણિક રીતે સમાન હોય છે, નો આ સૂત્ર પરિમાણોની પદ્ધતિ દ્વારા સાધિત નથી. આ વિધાન કેવું છે?
જો દબાણ $P$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે તો બળનું પારિમાણિક સૂત્ર શું હશે ?