પરિમાણની સુસંગતતા (સમાંગતા)નો નિયમ કોને કહે છે અને પારિમાણિક વિશ્લેષણની દૃષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો.
(બળના $SI$ એકમ) $1$ newton ને (બળના $CGS$ એકમ) ડાઈનમાં રૂપાંતરણ કરતા...... મળેે.
જો પ્રકાશના વેગ $c$, પ્લાન્ક અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષી અચળાંક $ G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો લંબાઈ આ ત્રણ રાશિઓમાં દર્શાવતા સૂત્રો મેળવો.
જો $A$ અને $B$ બે અલગ અલગ પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ હોય તો નીચે પૈકી કયું ભૌતિક રાશિ દર્શાવતુ નથી?