પેશી ------ છે.
સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતો કોષ સમૂહ
સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતો અંગ સમૂહ
સમાન કાર્ય પરંતુ અસમાન ઉત્પત્તિ ધરાવતો કોષ સમૂહ
અસમાન ઉદ્ભવ અને અસમાન કાર્ય ધરાવતો કોષ સમૂહ
મૃદુતકીય કોષો જે ઉત્સર્ગપદાર્થોનો સંગ્રહ કરે છે તે ........છે.
વેલામેન અને શિથિલ પેશી ..........માં જોવા મળે છે?
એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ
$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.
$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક
$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો
$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ
નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :
..........માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારંભમાં થાય છે.
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?