..........માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારંભમાં થાય છે.
ઉપરાક્ષ
અધરાક્ષ
અગ્રીયકલિકા
પ્રાકુંર -ચોલ
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
શેમાં રજકદ્રવ્યો નો અભાવ હોય છે?
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.