મૃદુતકીય કોષો જે ઉત્સર્ગપદાર્થોનો સંગ્રહ કરે છે તે ........છે.
ફેગ્મોબ્લાસ્ટ
અલિંગી બીજાણુ
વિચિત્ર બીજાણુ
ગર્ભકોષ્ટી ખંડ
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.
ઈજા-એધા ............છે.
ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે?
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?