એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ
$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.
$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક
$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો
$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ
નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :
એકદળી પ્રકાંડ
એકદળી મૂળ
દ્વિદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
ઈજા-એધા ............છે.
જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?
વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?
કાસ્પેરિયન પટ્ટીઓ આમાં જોવા મળે છે.