વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
ખોરાકનું અરિય વહન
દ્વિતીય પેશીઓ બનાવવી.
બાષ્પોત્સર્જનનો દર ઘટાડવો
પ્રકાશસંશ્લેષણ કરવું.
વનસ્પતિનાં આંતરિક અભ્યાસ સાથે સંબંધિત વનસ્પતિશાસ્ત્રની શાખા હોય છે જેને .........કહેવામાં આવે છે.
એકદળી વનસ્પતિનું .........ઉદાહરણ પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે.
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-
...........ને લીધે કાષ્ઠમાં ગાંઠનું નિર્માણ થાય છે.