દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય $(T)$, વેગ $(C)$ અને કોણીય વેગમાન $(h)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2017]
  • A

    $\left[ M \right] = \left[ {{T^{ - 1}}\,{C^{ - 2}}\,h} \right]$

  • B

    $\left[ M \right] = \left[ {{T^{ - 1}}\,{C^2}\,h} \right]$

  • C

    $\left[ M \right] = \left[ {{T^{ - 1}}\,{C^{ - 2}}\,{h^{ - 1}}} \right]$

  • D

    $\left[ M \right] = \left[ {T\,{C^{ - 2}}\,h} \right]$

Similar Questions

તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?

સમીકરણ $F=\frac{\alpha-t^2}{\beta v^2}$ માં $\frac{\alpha}{\beta}$ ના પરિમાણો ક્યા હશે?, જ્યાં $F$ એ બળ છે, $v$ એ વેગ છે અને $T$ એ સમય છે.

જો દબાણ $P$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે તો બળનું પારિમાણિક સૂત્ર શું હશે ?

લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતાં $8\; min$ અને $20\; s$ લાગતા હોય, તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય ?

અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?