એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને પરિપથોમાં બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે ? તમારા ઉત્તરને સમર્થન આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના. શ્રેણીમાં જોડેલા ગોળાનો કુલ અવરોધ એક ગોળા (બલ્બ)ના અવરોધ કરતાં ત્રણ ગણો હશે. આથી શ્રેણી-જોડાણમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય સમાંતરમાં જોડેલા દરેક બલ્બમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહના મૂલ્ય કરતાં ત્રીજા ભાગનું હશે. આથી સમાંતર જોડાણમાં જોડેલા બલ્બ વધુ પ્રકાશથી પ્રકાશિત થશે.

Similar Questions

વૉલ્ટાના વિઘુતકોષમાં ધન ધ્રુવ તરીકે શાની પ્લેટ  હોય છે?

 ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?

આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?

નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?