આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?

  • A

    તેની લંબાઈ

  • B

    તેની જાડાઈ

  • C

    તારના દ્રવ્યનું સ્વરૂપ 

  • D

    તેનો આકાર

Similar Questions

વિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.

એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં $10\, V$ ની બૅટરી સાથે એક વિદ્યુતદીવો (ઇલેક્ટ્રિક લેમ્પ) અને $5\,\Omega $ ના એક સુવાહક તારને જોડતાં $1 \,A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. વિદ્યુતદીવાના અવરોધનું મૂલ્ય શોધો.

હવે જો આ શ્રેણી-જોડાણને સમાંતર $10\,\Omega $ નો એક અવરોધ જોડવામાં આવે, તો $5\,\Omega $ ના સુવાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ તથા વિદ્યુતદીવાના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનમાં શું પરિવર્તન (જો હોય તો) થશે ? કારણ આપો. 

વિદ્યુતપાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય :

શુદ્ધ પાણી એ વિદ્યુત માટે $\dots$તરીકે વર્તે છે. 

વૉલ્ટ શાનો એકમ છે?