વિધાન $- 1$ : એક વિજભારિત કણ સ્થિત ચુંબકીયક્ષેત્રને લંબ ગતિ કરે છે. આ ગતિ દરિમિયાન વિજભારિત કણની ગતિઉર્જા બદલાતી નથી.

વિધાન $- 2$ : સ્થિત ચુંબકીયક્ષેત્ર ગતિ કરતાં વિજભારિત કણ પર ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં બળ લગાવે છે.

  • [AIEEE 2012]
  • A

    વિધાન $- 1$ ખોટું છે, વિધાન $- 2$ સાચું છે.

  • B

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી નથી.

  • C

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ ખોટું છે.

  • D

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી છે.

Similar Questions

જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે 

  • [AIPMT 2006]

બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...

  • [AIIMS 2004]

નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .

  • [JEE MAIN 2024]

વિધુતપ્રવાહ અને તેના કારણે મળતાં ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ જાણવા કયો નિયમ ઉપયોગી છે ? તે જાણવો ?

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?