જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે 

  • [AIPMT 2006]
  • A

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અથવા $180^o$ હોય.

  • B

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$  હોય.

  • C

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$ સિવાયનો હોય.

  • D

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અને $180^o$ સિવાયનો હોય.

Similar Questions

પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?

  • [JEE MAIN 2017]

ત્રિજ્યા $=0.5\;cm$, પ્રવાહ $=1.5\, A ,$ આંટાઓ $=250,$ પરમીએબીલીટી $=700$ ધરાવતા ટોરોઈડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લા માં) કેટલું હશે?

  • [AIIMS 2019]

પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે $r_p, r_e$ અને $r_{He}$ હોય તો....

  • [JEE MAIN 2019]

એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.

  • [AIPMT 2000]

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.

  • [IIT 1988]