જો સિસ્ટમ પર નીચેનામાંથી કોના દ્વારા કાર્ય કરવામાં આવે તો સિસ્ટમની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થશે?

  • A
    કોઈપણ સંરક્ષી અથવા અસંરક્ષી બળ
  • B
    અસંરક્ષી બળ
  • C
    સંરક્ષી બળ
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સંરક્ષી બળોના કિસ્સામાં,સ્થાનની સાપેક્ષે સ્થિતિ ઊર્જાના વિકલિતનું ઋણ મૂલ્ય કઈ ભૌતિક રાશિ દર્શાવે છે?

એક કણની સ્થિતિઊર્જા અંતર $x$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. ખોટું વિધાન પસંદ કરો.

જો $F = 2x^2 - 3x - 2$ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

એક કણની સ્થિતિઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ તેના પર લાગતું બળ $F(x)$ દર્શાવે છે?

બિન-સંરક્ષી બળોની હાજરીમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo