આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તેમની વચ્ચેનું અંતર $r$ છે. જો $-q \text{ C}$ ના વિદ્યુતભારને પૃષ્ઠ $A$ થી પૃષ્ઠ $B$ સુધી લઈ જવામાં આવે,તો થતું પરિણામી કાર્ય કેટલું હશે?

  • A
    $W = \frac{1}{4\pi \varepsilon_0} \frac{q}{r}$
  • B
    $W = \frac{1}{4\pi \varepsilon_0} \frac{q}{r^2}$
  • C
    $W = -\frac{1}{4\pi \varepsilon_0} \frac{q}{r^2}$
  • D
    $W = 0$

Explore More

Similar Questions

આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલ છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

$+q$ અને $-q$ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારોને અનુક્રમે $\left( -\frac{d}{2}, 0, 0 \right)$ અને $\left( \frac{d}{2}, 0, 0 \right)$ પર મૂકવામાં આવ્યા છે. જે સપાટી પર સ્થિતિમાન શૂન્ય હોય તેવા સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પોલા વાહક ગોળાને $P$ પર મૂકવામાં આવેલા બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ધારો કે $A, B$ અને $C$ બિંદુઓ પરના વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_A, V_B$ અને $V_C$ છે. તો:

ત્રણ અનંત લંબાઈના તાર જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેમને અનુક્રમે $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે?

અવકાશમાં $100 \ V/m$ ના મૂલ્યનું સમાન વિદ્યુતક્ષેત્ર $y = 3 + x$ રેખાની દિશામાં છે. બિંદુ $A(3, 1)$ અને $B(1, 3)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo