$A, B$ & $C$ $3$ બેગો આપેલ છે બેેેગ $A$ મા $1$ લાલ & $2$ લીલા રંગના દડાઓ, બેગ $B$ મા $2$ લાલ & $1$ લીલા રંગના દડાઓ અને બેગ $C$ મા માત્ર એક લીલા રંગનો દડો છેેે. બેગ $A$ માંથી એક દડો પસંદ કરવામા આવે & બેગ $B$ મા મુકવામા આવે પછી એક દડો બેગ $B$ માંથી પસંદ કરી બેગ $C$ મા મુકવામા આવે છે & અંતમા બેગ $C$ માંથી એક દડો પસંદ કરી બેગ $A$ મા મુકવામા આવે છે જ્યારે આ પ્રક્રિયા પુરી થાય ત્યારે બેગ $A$ મા $2$ લાલ રંગ અને $1$ લીલા રંગના દડાઓ હોય તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac{1}{4}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $\frac{1}{3}$

  • D

    $\frac{1}{6}$

Similar Questions

જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે, તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય ?

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.

બે સમતોલ પાસાને એકસાથે ત્રણ વખત ઉછાળવામાં આવે છે.બંને પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો $9$ ,બરાબર બે વખત જ મળે તેની સંભાવના શોધો. .

  • [AIEEE 2007]

યોગ્ય રીતે ચીપેલ $52$ પત્તા પૈકી $A$ અને $B$ દરેકમાં બે પત્તા એક પછી એક લેતાં બધાં ચાર પત્તા એક સેટના હોવાની સંભાવના કેટલી થાય ?

ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.

  • [JEE MAIN 2021]