જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે, તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $63/256$

  • B

    $1/1024$

  • C

    $2/205$

  • D

    $9/64$

Similar Questions

સરખી રીતે ચીપેલા પર પત્તાંની થોકડીમાંથી યાર્દચ્છિક રીતે $13$ પાનાં પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા $13$ પાનાંમાં $4$ પત્તાં રાજાનાં હોય તે ઘટનાની સંભાવના ....

શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]

એક ઓરડામાં $10$ બલ્બ છે. તે પૈકી $4$ ખરાબ છે. કોઈપણ ત્રણ સ્વીચ દબાવતા ઓરડો પ્રકાશિત થવાની સંભાવના કેટલી થાય $?$ (દરેક બલ્બ સ્વત્રાંત સ્વિચની મદદથી સારું બંધ થાય સકે છે )

બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?