$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.

  • [JEE MAIN 2024]
  • A

    $4.65 \mathrm{~mm}$

  • B

    $4.55 \mathrm{~mm}$

  • C

    $4.60 \mathrm{~mm}$

  • D

    $3.35 \mathrm{~mm}$

Similar Questions

વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?

  • [AIEEE 2012]

વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ $3.50\;cm$ લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?

  • [JEE MAIN 2014]

જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય?  [given $1 \,MSD =1 \,mm ]$

સ્ક્રૂગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકન મળે છે.

મુખ્ય સ્કેલ પરનું અવલોકન $=1 \mathrm{~mm}$.

વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $=42$ વિભાગો

સ્ક્રૂગેજ માટે પીચનું મૂલ્ય $1 \mathrm{~mm}$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ વિભાગો છે. તારનો વ્યાસ $\frac{x}{50} m m$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . હશે.

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ $a\;cm$ છે અને વર્નિયર માપક્રમના $n$ વિભાગ મુખ્ય માપક્રમના $( n -1)$ વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ $mm$ માં કેટલી હશે?

  • [JEE MAIN 2021]