કોલસાની ખાણમાં,સમુદ્ર સપાટી પર અને પર્વતની ટોચ પર એક પદાર્થનું વજન અનુક્રમે $W_1$,$W_2$ અને $W_3$ છે,તો:

  • A
    $W_1 < W_2 > W_3$
  • B
    $W_1 = W_2 = W_3$
  • C
    $W_1 < W_2 < W_3$
  • D
    $W_1 > W_2 > W_3$

Explore More

Similar Questions

ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી છે અને તેનું દળ પૃથ્વીના દળ કરતાં $1/80$ ગણું છે. જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ દર્શાવતું હોય,તો ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ કેટલો હશે?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ $g$ નું મૂલ્ય $2 \%$ જેટલું ઘટે છે? [પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ છે]

જો પૃથ્વીના વિષુવવૃત્ત પરની તમામ વસ્તુઓ વજનરહિત અનુભવે,તો દિવસનો સમયગાળો આશરે ....... $hr$ થશે.

ચંદ્રનું દળ પૃથ્વીના દળના $(1/8)$ ગણું છે,પરંતુ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના $(1/6)$ ગણું છે. આનું કારણ એ છે કે:

ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગની વ્યાખ્યા આપો. પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo