નીચે બે વિધાનો આપેલા છે. 

વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]
  • A

    બંન્ને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

  • B

    બંન્ને વિધાન $I$  અને વિધાન $II$ ખોટા છે.

  • C

    વિધાન $I$ સાચુ પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • D

    વિધાન $I$ ખોટું પરંતુ વિધાન $II$ સાચું છે.

Similar Questions

જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )

  • [AIIMS 2002]

પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $63\; N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે ?

  • [AIIMS 2018]

પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ......... $m/{\sec ^2}$ થાય.

પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.

  • [JEE MAIN 2023]