નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કારણ $A :$ એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે.

કારણ $R :$ ગુરુત્વ પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે.

ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]
  • A

    બંને $A$ અને $R$ સાચાં છે, પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી આપતું નથી

  • B

    બંને $A$ અને $R$ સાચાં છે,$R$ એ $A$ ની સાચી સમજૂતી આપે છે.

  • C

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • D

    $A$ સાચું છે પણ $R$ ખોટું નથી.

Similar Questions

ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો

કોઈ અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર તરફ સુરેખ માર્ગે જાય છે તો તે દરમિયાન તેના વજનમાં કેવા ફેરફારો થશે ? 

સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.

પૃથ્વીની સપાટીથી કોઈપણ ઉંચાઈ $h$ માટે વાપરી શકાતું ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો. 

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.