જેની ધાર $\hat{i}-\lambda \hat{j}+\hat{k}$,$\lambda \hat{i}-\hat{j}-\hat{k}$ અને $\hat{i}+\hat{j}+\lambda \hat{k}$ હોય તેવા ચતુષ્ફલકનું ઘનફળ $2$ છે. જો $\lambda$ પૂર્ણાંક હોય,તો $|\lambda \hat{i}-3 \lambda \hat{j}+3 \hat{k}|=$

  • A
    $3$
  • B
    $\sqrt{19}$
  • C
    $7$
  • D
    $13$

Explore More

Similar Questions

ધારો કે $\vec V = 2\hat i + \hat j - \hat k$,$\vec W = \hat i + 3\hat k$,અને $|\vec U| = 2$ છે. જો $\vec U$ એ $x-y$ સમતલમાં આવેલો સદિશ હોય,તો $([\vec U \vec V \vec W])^2$ ની મહત્તમ કિંમત શોધો.

ધારોકે $\overline{a} = \hat{i} + \hat{j} + \hat{k}$,$\overline{b} = \hat{i} - \hat{j} + 2\hat{k}$ અને $\overline{c} = x\hat{i} + (x - 2)\hat{j} - \hat{k}$. જો સદિશ $\overline{c}$ એ $\overline{a}$ અને $\overline{b}$ ના સમતલમાં આવેલો હોય,તો $x = \dots$

ધારો કે $\vec{a}=2 \hat{i}+7 \hat{j}-\hat{k}, \vec{b}=3 \hat{i}+5 \hat{k}$ અને $\vec{c}=\hat{i}-\hat{j}+2 \hat{k}$. ધારો કે $\vec{d}$ એવો સદિશ છે જે $\vec{a}$ અને $\vec{b}$ બંનેને લંબ છે,અને $\vec{c} \cdot \vec{d}=12$. તો $(-\hat{i}+\hat{j}-\hat{k}) \cdot(\vec{c} \times \vec{d})$ ની કિંમત $........$ છે.

જેના સહ-અંતિમ ધાર $\bar{a}, \bar{b}, \bar{c}$ હોય તેવા ચતુષ્ફલકનું ઘનફળ $12$ ઘન એકમ છે. જો $\bar{b} \times \bar{c}$ પર $\bar{a}$ નો અદિશ પ્રક્ષેપ $4$ હોય,તો $|\bar{b} \times \bar{c}|=$

જો $\vec{\alpha}$ એક એકમ સદિશ હોય,$\vec{\beta}=\hat{i}+\hat{j}-\hat{k}$,અને $\vec{\gamma}=\hat{i}+\hat{k}$ હોય,તો $[\vec{\alpha} \vec{\beta} \vec{\gamma}]$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo