એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?

  • A

    એકરૂપ પ્રવેગ

  • B

    એકરૂપ પ્રતિપ્રવેગ

  • C

    અસમાન પ્રવેગ

  • D

    શૂન્ય પ્રવેગ

Similar Questions

એક પરિમાણમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં થતો ફેરફાર જણાવો.

એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?

  • [IIT 1978]

ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.

કોઈ $(t)$ સમયે એક કણનું સ્થાન $(x)$ એ $x(t) = 4t^3 -3t^2 + 2$ દ્વારા દર્શાવેલ છે. તો કોઈ $t = 2\, sec$ સમયે તે કણનો પ્રવેગ અને વેગ અનુક્રમે શું હશે?

  • [AIIMS 2009]

એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?