એક પરિમાણમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં થતો ફેરફાર જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વેગના મૂલ્ય માં ઘટાડી કરી શકાય

Similar Questions

કોઈ $(t)$ સમયે એક કણનું સ્થાન $(x)$ એ $x(t) = 4t^3 -3t^2 + 2$ દ્વારા દર્શાવેલ છે. તો કોઈ $t = 2\, sec$ સમયે તે કણનો પ્રવેગ અને વેગ અનુક્રમે શું હશે?

  • [AIIMS 2009]

કણનો પ્રારંભિક વેગ $u(t=0$ પર) છે અને પ્રવેગ એ $\alpha t^{3 / 2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી ક્યો સંબંધ માન્ય છે?

એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?

  • [IIT 1978]

એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?

  • [AIEEE 2008]

એક પદાર્થ $6.25\;m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે, તેનો પ્રતિપ્રવેગનો દર $\frac{{dv}}{{dt}} = - 2.5\sqrt v $ થી અપાય છે. જયાં, $v$ એ તત્કાલીન ઝડપ છે. પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે?

  • [AIEEE 2011]