સાયકલની ગતિ દર્શાવવા માટે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આપેલ છે. સાયકલની ગતિ દર્શાવવા માટે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ શેના વડે રજૂ કરી શકાય?
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.
એક કણ ઉદગમ સ્થાન $O$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન $x -$ અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો.
($a =$ પ્રવેગ , $v =$ વેગ , $x =$ સ્થાનાંતર , $t =$ સમય)
કોઈ પદાર્થ અંતે પ્રવેગ વિરુદ્ધ સામનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરુદ્ધ સમય નો ગ્રાફ કેવો મળે?
ગતિમાન પદાર્થનો સ્થાન $\to $ સમયનો આલેખ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.
પ્રતિપ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે ?