$CGS$ પદ્વતિમાં ગુરુત્વપ્રવેગ $ g$ નું મૂલ્ય $980 \;cm/s^2$ છે, તો $MKS$  પદ્વતિમાં મૂલ્ય ........ થાય.

  • A

    $980$

  • B

    $0.980$

  • C

    $9.8$

  • D

    $98$

Similar Questions

એક બીકરમાં $\rho \, kg / m^3$ ઘનતા, વિશિષ્ટ ઉષ્મા $S\, J / kg\,^oC$ અને શ્યાનતા $\eta $ વાળું પ્રવાહી ભરેલ છે, બીકર $h$ ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં ઉષ્માનયન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર $(Q/A)$ ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે $\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)$ અને $\left( {\frac{1}{{\rho g}}} \right)$ પર આધારિત છે, જ્યા $\Delta \theta $ ($^oC$ માં) એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં $(Q / A)$ માટે નીચેનામાથી કયું સાચું છે?

  • [JEE MAIN 2015]

સમય $t$ અને સ્થાનનાતર $x$ ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. 
${F}={A} \cos {Bx}+{C} \sin {Dt}$
તો $\frac{{AD}}{{B}}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [JEE MAIN 2021]

ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M=$ દળ, $L=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........

  • [JEE MAIN 2013]

નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ? 

સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2017]