જો પ્રકાશનો વેગ $c,$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક $G$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?
$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે.તે નદીનો વેગ $V$, પાણીની ઘનતા $(\rho )$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આઘાર રાખે છે.તો $m \propto $
જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?