ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M=$ દળ, $L=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........

  • [JEE MAIN 2013]
  • A
    $[{\varepsilon _0}]=[M^{-1}L^{-3}T^2A]$
  • B
    $[{\varepsilon _0}]=[M^{-1}L^{-3}T^4A^2]$
  • C
    $[{\varepsilon _0}]=[M^{-1}L^2T^{-1}A^{-2}]$
  • D
    $[{\varepsilon _0}]=[M^{-1}L^2T^{-1}A]$

Similar Questions

$1\ MW$ પાવર નું મૂલ્ય જો દળ,લંબાઇ અને સમયના નવા એકમો $10\ kg,\ 1\ dm$ અને $1\ minute$ હોય,તો કેટલું થાય?

$M{L^{ - 1}}{T^{ - 2}}$ એ કઈ રાશિ પ્રદર્શિત કરે?

જો બળનો એકમ $100\,N$, લંબાઈનો એકમ $10\,m$ અને સમયનો એકમ $100\,s$ હોય, તો નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ શું હશે ?

એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય $W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},$, જ્યાં $x$ એ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન છે. $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\beta$ નું પરિમાણ .........

  • [JEE MAIN 2021]

$\int_{}^{} {\frac{{dx}}{{{{(2ax - {x^2})}^{1/2}}}} = {a^n}{{\sin }^{ - 1}}\left( {\frac{x}{a} - 1} \right)} $ સૂત્રમાં $n =$ _____