$x=3$ માટે બહુપદી $3 x^{3}-4 x^{2}+7 x-5$ ની કિંમત શોધો .
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x-6$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ?
$x-3 $ નું શૂન્ય $(-3)$ છે.
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $48^{3}-30^{3}-18^{3}$ ની કિંમત મેળવો.
અવયવ પાડો.
$27 x^{3}-8 y^{3}-54 x^{2} y+36 x y^{2}$