સદિશ $ \vec A = 4\hat i + 3\hat j + 6\hat k $ અને $ \vec B = - \hat i + 3\hat j - 8\hat k $ નો પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ નીચે પૈકી કયો થશે?

  • A
    $ \frac{1}{7}(3\hat i + 6\hat j - 2\hat k) $
  • B
    $ \frac{1}{7}(3\hat i + 6\hat j + 2\hat k) $
  • C
    $ \frac{1}{{49}}(3\hat i + 6\hat j - 2\hat k) $
  • D
    $ \frac{1}{{49}}(3\hat i - 6\hat j + 2\hat k) $

Similar Questions

બે સદિશો $ \hat i - 2\hat j + 2\hat k $ અને $ 2\hat i + \hat j - \hat k, $ માં કયો સદિશ ઉમેરવાથી  $X-$ દિશામાંનો એકમ સદિશ મળે.

$150^{\circ}$ ના ખૂણે રહેલા બે સદીશોનું પરિણામી મુલ્ય $10$ એકમ છે અને તે એક સદિશ સાથે લંબ રીતે ગોકવાયેલ છે. તો નાના સદિશનું માપન મુલ્ય ............. એકમ થાય ?

અનુક્રમે $2F$ અને $3F$ માનના બે બળો $P$ અને $Q$ એકબીજા સાથે $\theta $ કોણ બનાવે છે. જો બળ $Q$ ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો $\theta $ કેટલો હશે?

  • [JEE MAIN 2019]

નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?

સદિશોના સરવાળા અને બાદબાકી માટેની બૈજિક રીતે સમજાવો.