બે સદિશો $ \hat i - 2\hat j + 2\hat k $ અને $ 2\hat i + \hat j - \hat k, $ માં કયો સદિશ ઉમેરવાથી  $X-$ દિશામાંનો એકમ સદિશ મળે.

  • A

    $ 2\hat i + \hat j - \hat k $

  • B

    $ - 2\hat i + \hat j - \hat k $

  • C

    $ 2\hat i - \hat j + \hat k $

  • D

    $ - 2\hat i - \hat j - \hat k $

Similar Questions

કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?

$\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય તો , $\overrightarrow A \, + \overrightarrow B $ નુ મુલ્ય અને દિશા મેળવો.

$5\, N$ અને $10\, N$ નું પરિણામી નીચેનામાથી કયું શકય નથી ? ........ $N$

$\mathop A\limits^ \to - \mathop B\limits^ \to  \,$ અને $\mathop B\limits^ \to   - \mathop A\limits^ \to  \,$ ના મૂલ્ય અને દિશા સમાન હોય ? 

$a + b + c + d = 0$ આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી ક્યું સાચું છે :

$(a)$ $a, b, c$ તથા તે દરેક શૂન્ય સદિશ છે.

$(b)$ $(a + c)$ નું મૂલ્ય $(b + d)$ ના મૂલ્ય જેટલું છે.

$(c)$ $a$ નું માન $b, c$ તથા તેના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે.

$(d)$ જો $a$ અને $d$ એક રેખસ્થ ન હોય તો $b+c, a$ અને $d$ વડે બનતા સમતલમાં હશે અને જો $a$ અને $b$ તે એક રેખસ્થ હોય, તો તે $a$ અને $b$ તેની રેખામાં હશે.